નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 IN GUJARATI

0
નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024

Table of Contents

નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 સંપુર્ણ જાણકારી

ગુજરાત સરકાર દ્વારા અવાર નવાર નવી યોજ્ના ઓ લાવવામાં આવે છે, જેમા હમણા નવી યોજ્ના લઈને આવેલ છે.જેનુ નામ છે નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 છે. તો ચાલો જાણીએ આ યોજ્ના વિશે.

નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 માં આપણે જાણીશૂ કે આ યોજનાનો ધ્યેય શુ છે, ક્યારથી ચાલુ થાય છે. આ સહાય કોને મળ્વા પાત્રછે, આ સહાય માટે કયા કયા ડોક્યુમેંટની જરુર પડ્શે. વિગેરે જેવી બાબતો  વીશે ચર્ચા કરીશુ.

સૌપ્રથમ આપણે નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 નો હેતુ વિશે જાણીએ.

સહાય દ્વારા ગુજરાત સરકાર રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે, જેમાં તેમનો મુખ્ય ધ્યેય માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા નો જે અભ્યાસ હોય છે તે અભ્યાસ કન્યાઓ ધોરણ 12 સુધી પૂર્ણ કરે તેના માટેનો મુખ્ય ધ્યેય છે,

કેમ કે આપણે જાણીએ છીએ કે ઘણીવાર પરિવારની પરિસ્થિતિ એટલે કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ઘણી કન્યાઓ અધ વચ્ચે જ અભ્યાસ છોડી દે છે.

આ સાથે રાજ્ય સરકાર દ્વારા એ પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે કે જે અભ્યાસ કરતી કન્યાઓ હોય છે તેમને શિક્ષણની સાથે સાથે તેમનું શારીરિક સ્વસ્થ પોષણ રહે તે માટે તેમને આ યોજના દ્વારા  આર્થિક સહાય કરીને મદદરૂપ થવાનું મુખ્ય હેતુ છે.

નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ યોજના એટલે કે નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરેલી છે, જે ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓ માટે છે.

આ યોજનામાં કુલ 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. જેમાં ધોરણ ૯ અને 10 માં વિદ્યાર્થીનીઓને 10,000/- રૂપિયાની સહાય કરવામાં આવશે.

જ્યારે ધોરણ 11 અને 12 માં લાભાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓ છે તેમને 15000 રૂપિયાની સહાય કરવામાં આવશે.

આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થી એટલે કે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલ છે જે ૧૨મુ ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં સરકાર દ્વારા તેમને ટોટલ એટલે કુલ ૫૦,૦૦૦ /- રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના 2024 અંતર્ગત મળશે.

નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024

નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 નો લાભ કોને મળશે?

  • રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  GSHEB અને કેન્દ્રીય માધ્યમિક બોર્ડ  CBSEદ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સહાય મેળવવા માટે મળવા પાત્ર રહેશે.
  • રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરી ધોરણ ૯ માં પ્રવેશ મેળવેલ હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એક થી આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલ અને ધોરણ નવ માં પ્રવેશ મેળવેલ હોય.

    આ સહાયની રકમ ચૂકવણીની પ્રક્રિયા

  • આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયમિત શ્રી શાળાઓ રહેશે.
  • શાળાઓ દ્વારા સહાય યોજના નું સંચાલન માટે અલગ નમો  લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે .
  • આ યોજનાની હેઠળ આર્થિક સહાયની જે ચુકવણી છે તે શાળાઓ દ્વારા વિદ્યાર્થીની હોય છે તેમના માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે,
  • જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં રહેશે.
  • કોઈ વિદ્યાર્થીનીએ આ સહાય મેળવવા માટે અરજી કરેલી હોય અને ત્યારબાદ તે વિદ્યાર્થીની શાળાની અંદર જ હાજરી જે હોય છે તે 80% જો નહીં થાય તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • અને જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દો તો તેવા કિસ્સાઓમાં આગળની સહાની રકમ મળવા પાત્ર રહેશે નહીં અને થતા વિદ્યાર્થીઓની ચુકવેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં.
  • જો વિદ્યાર્થીની પરીક્ષામાં નાપાસ થાય એટલે કે જે વિદ્યાર્થીની રીપીટર છે તેવી વિદ્યાર્થીઓનું આગળ સહાય આપવામાં આવશે નહીં
  • અથવા અને જો વિદ્યાર્થીની તેનો અભ્યાસ આગળ ચલાવવા માંગશે તો તે પ્રમાણે તેમને આગળની સહાય મળવા પાત્ર રહેશે.
  • આ સહાય લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • માત્ર ધોરણ 9 થી 12 માં ભરતી વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે.
  • સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની ની હાજરી  80% હાજરી હશે તે લોકોને મળશે.
  • અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
  • અરજદાર વિદ્યાર્થીની પારિવારિક વાર્ષિક આવક એટલે કે જે આવક હોય છે તે 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય જરૂરી છે.

નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 માં કયાં  ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • આધારકાર્ડ
  • સ્કૂલ આઈડી સ્કૂલની માર્કશીટ
  • આવકનો દાખલો
  • અરજદાર ના માતાનુ બેંક એકાઉન્ટ
  • જન્મનો દાખલો
  • મોબાઈલ નંબર

નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 નો લાભ કેવી રીતે મેળવવો ? 

નમો લક્ષ્મી યોજ્ના 2024 I NAMO LAXMI YOJNA 2024 નું ફોર્મ મિત્રો આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓ જાતે એટલે કે ઓનલાઇનમાં જઈને ફોર્મ નહીં ભરી શકે,

તેના માટે જણાવેલું છે કે જે વિદ્યાર્થીની આ સહાય મેળવવા માંગે છે તે વિદ્યાર્થીઓની હોય પોતાની શાળામાં ત્યાં પોતાના શિક્ષકને મળવાનું રહેશે,

જે શિક્ષક તમારી દરેક ડીટેલ્સ એટલે કે વિગતો ફોર્મ ભરી દેવામાં આવશે.

તેમના દ્વારા ફક્ત તમારે વિદ્યાર્થીને જે અરજદાર છે તેમણે પોતાના જે વિગતો હોય છે તે શિક્ષકને આપવાની છે ફક્ત અને ફક્ત શિક્ષક જે છે તે જ ફોર્મ ભરશે અને જે સ્કૂલમાં તમે અભ્યાસ કરો છો તે સ્કૂલમાં જ જઈને જ તમારે ભરવાનું રહેશે.

 

Hindu Marriage Act Sec 24 | Maintenance Pendente lite and expenses of proceedings | ભરણપોષણ 

છૂટાછેડા ક્યારે મળી શકે ? કલમ 13 .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Hindu Marriage act sec 14 | Divorce | છૂટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય

Mahila Sanmaan Bachat patra Yojna 2023 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

POLICE FIR NA LAKHE TO SHU KARVU |પોલીસ એફઆઇઆર લેવાની ના કહે તો શું કરવું ?

FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *