MIRZAPUR SEASON 3 DATE RELEASE । હવે થશે ભૌકાલ મીરઝાપુરમાં
MIRZAPUR SEASON 3 DATE RELEASE । હવે થશે ભૌકાલ મીરઝાપુરમાં .
MIRZAPUR SEASON 3 હવે રિલીઝ થવા જઈ રહી છે, Amazon Prime Crime ડ્રામા સીરીઝ જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 બંને પાર્ટરિલીઝ થયાની સાથે જ દર્શકોનો ખૂબ જ પ્રેમ મેળવ્યો હતો. ઘણા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા કે MIRZAPUR SEASON 3 રીલીજ ક્યારે થશે ? મિત્રો જાણીને નવાઈ લાગશે કે MIRZAPUR SEASON 3 ની તારીખ નક્કી થઈ ગઈ છે કે ક્યારે રિલીઝ થવા જઈ રહી છે.
તારીખ 11 જૂનના રોજ MIRZAPUR SEASON 3 નું રીલીઝ કરી દેવામાં આવ્યો છે અને રિલીઝ કરવા વાત તેને જોરદાર દર્શકો તરફથી પ્રેમ મળી રહ્યો છે લોકો તેને પસંદ કરી રહ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયા માટે ખૂબ જ વાયરલ થયા છે આ ટીઝર ની અંદર ખૂબ લડાઈ એન્ટ્રી દરેક પ્રકારનું દેખાવે છે લાગે છે આ વખતે પણ મિરઝાપુર સિઝન થ્રી સીઝનની સીઝન 2 ની રીતે જ દર્શકોની અંદર ખૂબ લોકપ્રિય થશે 2024 ના રોજ એમેઝોન પ્રાઇમર સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે.
આ વખતે જંગલમાં ભોકાલ થવા જઈ રહ્યો છે, ટીઝરમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ સાથે બીજા અન્ય કલાકારો ની પણ ઝલક આપણને દેખાય છે,
MIRZAPUR SEASON 3 જોવા અહીયા ક્લીક કરો.
ટીજર માં બતાવવા બતાવ્યું છે કે આ વખતે જોરદાર યુદ્ધ થશે ”ગરદા કાટને વાલા હૈ, લુહ લુહાન હોગી જબ જંગલ કે જાનવર આને લગે તો સમજો શેર વાપસ આ ગયા હૈ’‘. આ પ્રમાણે સીરીઝના અંદર જોરદાર ડાયલોગ્સ વિડીયો તમને ખૂબ જ મજા આવશે અને દર્શકોને આ વિડીયો બહુ જ ગમ્યો છે, અને અત્યારે સોશિયલ મીડિયા ની અંદર ભૌકાલ મચાવી રહ્યુછે.
આ ટીજરમાં તમને જોરદાર ડાયલોગ સાંભળવા મળશે જેમાં જણાવે છે કે” ઘાયલ શેર વાપસ આ ચુકે હૈ અપની સત્તા લેને, જિસકે સામને ચાલાક લોમડી ઓર જંગલી બિલ્લી , ઘાયલ શેર કી દહશત સભી કો કમજોર કર દેગી”.
આ મુજબ જોરદાર ડય્લોગ અને ધારદાર અૅક્ટીંગ જોવા મળવની છે.
આ વખતે આ સિરીઝમાં
પંકજ ત્રિપાઠી, અલીફઝલ, શ્વેતા ત્રિપાઠી, રસિક દુગ્ગ્લ, વિજય વર્મા, ઈશા તલવાર ,અંજુમ શર્મા, પ્રિયાંશુ એન્યુલી, હર્ષિતા શેખર ગોડ,,સાથે અનેક શાનદાર કલાકારો સામેલ છે આ સિરીઝ 10 એપિસોડમાં પ્રાઇમ પર ૫ જુલાઈ 2024 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા અને ન્યુઝ વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .
આ પણ વાંચો ..
Mudra Loan 2023 | મુદ્રા લોન 2023 ગુજરાત
Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .
https://kaydashaastra.com/namo-laxmi-yojna-2024/