Rautu Ka Raaz નવાજુદ્દીન સિદ્દીકી નુ થ્રિલર થી ભરેલ નવી ફિલ્મ

0

Rautu Ka Raaz નવાજુદ્દીન સિદ્દીકી ની થ્રિલર થી ભરેલ નવી ફિલ્મ .

નવાજુદ્દીન સિદ્કી જેનું નવું ફિલ્મ Rautu Ka Raaz  રિલીઝ થવા જઈ રહી છે જેમાં શાનદાર અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી પોલીસ ઇન્સ્પેક્ટર ના રોલમાં નજર આવશે.

Rautu Ka Raaz ફિલ્મ જી સ્ટુડિયો અને ફેન ફેસ રેકોર્ડ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી છે અને આનંદ સુરપુર દ્વારા તેને ડાયરેક્ટ કરવામાં આવેલી છે.

આ ફિલ્મમાં રાજેશકુમાર, અતુલ તિવારી અને નારાયણની શાસ્ત્રી પણ અલગ અલગ ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મ ઉતરાખંડની રોતું ની બેલી નામની એક ખૂબસૂરત ગામ પર આધારિત છે.

આ ગુરુવારે ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરેલું છે.

ટ્રેલરમાં જોઈએ તો તમને ખ્યાલ આવશે કે આ Rautu Ka Raaz  મા જ્યાં અંધ હોય છે એટલે કે જે આંધળા હોય છે તેમની સ્કૂલ અને તે સ્કૂલની બોર્ડરની જે રહસ્યમય રીતે મોત થઈ જાય છે. એટલે તેની હત્યા થઈ જાય છે તો તેની આગળ પાછળ ફરતી આ એક કથા છે. જ્યાં એક શહેર એટલે કે છેલ્લા 15 વર્ષથી વધારે સમય કે જ્યાં કોઈ હત્યા નથી જોઈ.

ત્યાં એસઆઈ ચૌધરી એટલે કે નવાજુદ્દીન સિદ્દીકી અને તેની ટીમ ત્યાં આવે છે કેમકે તેમને ત્યાં આજે હત્યા થઇ છે તેનો તપાસ કરવાનો કામ સોંપવામાં આવે છે, જેમાં નવાજુદ્દીન સિદ્દીકી અને સબ ઇન્સ્પેક્ટર શ્રિમલી એટલે કે જે રાજેશકુમાર દ્વારા અભિનય કરવામાં આવેલો છે.

તે બંને વચ્ચે એક ખુશ મિજાજ દોસ્તી બતાવી છે, જ્યાં પોતાનું આલીશાન ઘરને છોડીને બહાર આ એક ગામમાં આવવા મજબૂર થવું પડે છે. તો આ પ્રમાણે આ  જે હત્યા થઈ છે જે તે કેવી રીતે હત્યા થઈ છે તેની તપાસ કેવી રીતે થાય છે ? શું કરે છે ? શું સોલ થશે કે નહીં તે જોવા માટે તમે તૈયાર થઈ જાઓ.

 

Rautu Ka Raaz
Rautu Ka Raaz

 

Rautu Ka Raaz  ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન નવાજુદ્દીન સિદ્દીકી જણાવ્યું હતું કે ”રાઉતુકા રાજકો વચ્ચે આવનારી રોમાંચક દુનિયા ને એક આકર્ષક ઝલક છે” તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને ક્રાઈમ બેજ જોવાનો બહુ શોખીન છે, એટલે કે શોખ છે એટલા માટે મને ઘણો વિશ્વાસ છે અને એટલા માટે હું કહું છું કે,

આ ફિલ્મ જબરજસ્ત ટ્વિસ્ટની સાથે એક મનોરંજન ફિલ્મ હશે, રાવતું નું જે રાજ્ય છે તે ઘણું અલગ બનાવવા માટે ઉત્તરાખંડની ખુબસુરત જગ્યાઓ આ ફિલ્મ બતાવવામાં આવેલી છે,

એની અંદર સસ્પેેંસથી ભરેલું વાર્તા છે તે બતાવેલો હોય છે આ ફિલ્મમાં વધુમાં જણાવેલું છે કે આ ફિલ્મની મહત્વની ખાસિયત એ છે કે સ્માર્ટ પોલીસ હત્યા ની તપાસ કેવી રીતે થાય છે અને તપાસ થાય છે તે જણાવવામાં આવેલી છે.

આ ફિલ્મના ડાયરેક્ટર આનંદ સુરપુર એ પણ આ ફિલ્મ વિશે થોડું જણાવ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે Rautu Ka Raaz એક નાના શહેરની ફિલ્મ છે જે દર્શકોને ઉત્તરાખંડ અને તેની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં ખૂબસૂરત વાદી જોવાલાયક સ્થળો છે ત્યાં લઈ જશે. મુવીના ખુબસુરત દ્રશ્ય જબરદસ્ત કથા બધું સાથે મળીને દર્શકોને શરૂઆતથી લઈને અંત સુધી બાંધી રાખશે .

અમને વિશ્વાસનીય છે કે અને ભાગ્યશાળી પણ છીએ કે અમારી સાથે પ્રતિભાશાળી અભિનય કલાકાર જેવા કે નવાજૂની સિદ્ધિકી એ મારી સાથે કામ કરી રહ્યા છે, જેમનો અભિનય     ક્ષમતાએ તેમની શક્તિશાળી અને વાર્તાની અંદર તે પોતાની જાન આપી દેછે.

આ એક એવું અભિનય છે કે જે આવતા વર્ષો સુધી પણ લોકોના દિમાગમાં રહેશે ઘણું બધું કહ્યા વગર હું કહી શકીશ કે Rautu Ka Raaz  થ્રિલર થી ભરપૂર છે પરંતુ આ નાના શહેરની જિંદગીની વાત છે એટલે આ પાત્ર પણ પોતાની લાઈમાં કામ કરતા રહે છે હકીકતમાં આ જ વાતો જે છે તે ફિલ્મને રહસ્યમય ટ્રેલર થી અલગ બતાવે છે.

Rautu Ka Raaz ફિલ્મ 28 જૂન 2024 ના રોજ ફોર્મ ZEE5 પર પ્રીમિયમ થવા જઈ રહ્યું છે તો મિત્રો આ ફિલ્મને જોવાનું ચૂકશો નહીં.

 

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .

આ પણ વાંચો ..

MIRZAPUR SEASON 3 DATE RELEASE । હવે થશે ભૌકાલ મીરઝાપુરમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *