PAN CARD ADHAR CARD LINK | પાન કાર્ડ આધાર કાર્ડ લિન્ક કરો 2 મિનિટ માં

0
PAN CARD ADHAR CARD LINK

PAN CARD ADHAR CARD LINK | પાન કાર્ડ આધાર કાર્ડ લિન્ક કરો 2 મિનિટ માં |

 

મિત્રો આપણે હમણાં એક શબ્દ છે જે ઘણો સાંભળવા મળે છે અને તે છે PAN CARD ADHAR CARD LINK કરાવવું જરૂરી છે. તમને પણ તમારા Whatsapp માં કે ફેસબુકમાં ઘણા મેસેજ અને પોસ્ટ પણ જોવા મળતી હશે પરંતુ તે તેને લિન્ક કેવી રીતે કરવું તે ખબર નથી હોતી,

તો આજે આપણે તમને થતાં દરેક પ્રશ્નનો જવાબ મળી જશે માટે જોડાયેલા રહો અમારી સાથે ,

સૌપ્રથમ જણાવી દઈએ કે સરકાર દ્વારા ભારતમાં રહેતા દરેક નાગરિક ને જણાવવામાં આવ્યું છે કે જે લોકો પાન કાર્ડ ધરાવે છે તે દરેક વ્યક્તિ એ તેમના પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કરાવવું ખુબજ જરૂરી છે,

અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે PAN CARD ADHAR ADHAR CARD LINK 31 માર્ચ 2023 સુધી કરવું જરૂરી છે અને જો નહીં કરે તો 10,000 રૂપિયા દંડ પણ થશે અને સાથે તેઓનું પાન કાર્ડ કામ કરતું બંધ થઈ જશે અને કોઈ જગ્યા એ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

સૌપ્રથમ આપણે જાણીશું કે કોણ છે જે પાન કાર્ડને આધાર કાર્ડ ને લિન્ક નહિ કરે તો ચાલશે.

તો સરકારે ૪ કેટેગરી એવી છે જેમાં તેઓને છૂટ આપી છે॰

૧ . એવા નાગરિક કે જેઓ જમ્મુ કશ્મીર માં રહેતા હોય આસામમાં રહેતા હોય અને મેઘાલય માં રહેતા હોય,

૨. જે લોકોની ઉમર ૮૦ વર્ષની ઉપર હોય તેવા લોકોને

૩. એવા લોકો કે જેઓ ભારતીય નાગરિક નથી એટ્લે કે જેઓ વિદેશ આવે છે તેવા લોકો,

૪. NRI લોકો ને.

આ પ્રમાણે ઉપર જણાવેલ ૪ કેટેગરીમાં આવતા લોકોને છૂટ આપવામાં આવી છે .

જો તમે ઉપર જણાવેલ કેટેગરીમાં નથી આવતા અને તમે પાનકાર્ડ ધરાઓ છો તો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવું ફજિયાત છે.

તો ચાલો જાણીએ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિન્ક કેવી રીતે કરવું. How to PAN CARD ADHAR CARD LINK

 PAN CARD ADHAR CARD LINK કેવી રીતે કરવું?

હમણાં PAN CARD ADHAR CARD LINK કરવા માટે એક સરળ રીત છે અને તે Online કરવામાં આવે છે.

૧. સૌપ્રથમ પાન કાર્ડ ને લિન્ક કરવા માટે www.incometax.gov.in પર જવાનું રહેશે

૨. ત્યારબાદ એક પેજ open થશે ત્યાં ડાબી બાજુમાં Quick Links લખેલું છે તેની નીચે link Adhar  છે ત્યાં ક્લિક કરવાનું રહેશે.

How to link Adharcard And Pan કાર્ડ

૩. ત્યાર બાદ એક નવું પેજ આવશે ત્યાં તમારું આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર લખવાનો રેહશે,

આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો  લખ્યા બાદ  જમણી બાજુ Validate લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રેહશે.

અને તમે Validate પર ક્લિક કરશો એટ્લે જો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક હશે તો તમને ત્યાં જણાઈ દેશે કે તમરું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક છે.

અને જો તમરું પાનકાર્ડ અને આધાર કાર્ડ લિન્ક નથી તો તમને ૧૦૦૦ રૂપિયા દંડ ભરવા માટે જણાવે તો ભરવા પડશે, નહિ તો લિન્ક નહીં કરી શકો.

તો હવે સૌપ્રથમ જમણી બાજુમાં link adhar card લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રેહશે ,

.ત્યારબાદ ત્યાં ક્લિક કરશો એટ્લે એક પેજ ખુલશે ત્યાં તમારી પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ ની વિગત માંગશે  સાથે મોબાઇલ નંબર પણ માંગશે જે તમારે આપવાનો રેહશે.

૬.મોબાઇલ નંબર અને બીજી વિગતો ભર્યા પછી LINK Adhar લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટ્લે એક તમારા મોબાઇલ નંબર માં એક OTP આવશે,

 

 

૭. OTP આપ્યા બાદ તમને એક મેસેજ આવ્શે કે તમારુંPAN CARD ADHAR CARD LINK ની પ્રોસેસ પૂર્ણ થઈ છે હવે તમે તેનું સ્ટૅટસ જોઈ શકો છો.

 

PAN CARD ADHAR CARD LINK સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?  HOW TO CHECK STATUS OF PAN CARD AND ADHAR CARD LINK ? 

  1. સૌપ્રથમ ઉપર જણાવેલ Website www.incometax.gov.inપર ક્લિક કરવાનું રેહશે

 

2. ત્યારબાદ ડાબી બાજુ માં LINK Adhar status લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રેહશે.

  • ત્યાર બાદ એક પેજ આવશે ત્યાં તમારો આધાર કાર્ડ અને પાનકાર્ડ નંબર નાખીને VIEW LINK Adhar Status પર ક્લિક કરવાનું રેહશે.

PAN CARD ADHAR CARD LINK

  • ત્યારબાદ તમને એક મેસેજ દેખાશે તેમાં તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક થઈ ગયું છે.

PAN CARD ADHAR CARD LINK

મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ આર્ટીકલ માંPAN CARD ADHAR CARD LINK  કેવી રીતે લિન્ક કરવું તેની જાણકારી મળી ગઈ હશે.

તો હવે રાહ ના જોશો અને હમણાં જ લિન્ક કરી લો .

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .

આ પણ વાંચો ..

Mahila Sanmaan Bachat patra Yojna 2023 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

Mudra Loan 2023 | મુદ્રા લોન 2023 ગુજરાત

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

પાસપોર્ટ પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ શું છે? Process of Passport Police Verification/ સરળ ભાષા માં પાસપોર્ટ ની તમામ માહિતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *