IPC – SEC – 6 TO 20  IN GUJARATI | INDIAN PENAL CODE

0
IPC - SEC - 6 TO 20 IN GUJARATI

IPC - SEC - 6 TO 20 IN GUJARATI

Table of Contents

IPC – SEC – 6 TO 20  IN GUJARATI | INDIAN PENAL CODE – 1860

ભારતીય દંડ સહિતા 1860 -INDIAN PENAL CODE – 1860

1860 નો અધિનિયમ ક્રમાંક 45

૬ઠ્ઠી ઓક્ટોબર 1860

 INDIAN PENAL CODE પ્રકરણ ૨ (Chapter –2 ) – સામાન્ય સમજૂતીઓ

IPC – SEC – 6 TO 20  IN GUJARATI | INDIAN PENAL CODE

મિત્રો છેલ્લા આર્ટીકલમાં આપણે IPC – SEC 1 થી SEC 5 વિષે ચર્ચા કરી હતી તો આજે આપણે IPC – SEC – 6 TO 20  IN GUJARATI  માં ચર્ચા કરીશું.

IPC – SEC -6 , ભારતીય દંડ સહિતા- કલમ – ૬

કલમ 6. અધિનિયમમાંથી વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે એમ સમજવું.:-

આ અધિનિયમમાં બધુ ઠેકાણે ગુનાની દરેક વ્યાખ્યા શિક્ષાની દરેક જોગવાઈ અને એવી દરેક વ્યાખ્યા અને શિક્ષાની જોગવાઈઓનું દરેક ઉદાહરણ સામાન્ય અપવાદો ના શીર્ષક વાળા પ્રકરણમાં આપેલા અપવાદોને આધીન છે એમ સમજવું, પછી અપવાદની પુનરુક્તિ એવી વ્યાખ્યાઓમાં કે શિક્ષાત્મક જોગવાઈઓમાં કે ઉદાહરણોમાં આવી ના હોય.

ઉદાહરણો

  1. A) આ અધિનિયમની જે કલમોમાં ગુના ની વ્યાખ્યા આપી છે તે સાત વર્ષથી ઓછી વયનું બાળક એવા ગુના કરી શકતું નથી એમ દર્શાવતી નથી પરંતુ સાત વર્ષથી ઓછી વયના બાળકો કરેલ કૃતિઓ ગુનો ગણાશે નહીં એ જોગવાઈ કરતાં સામાન્ય અપવાદ ને આધીન રહીને તે વ્યાખ્યાઓ સમજવાની છે.

B). ખૂન કરનાર એક્સ અને વાય નામના એક પોલીસ અધિકારી વગર વોરંટે ગિરફતાર કરે છે અહીં એચ ગેરકાયદે અટકાયતના ગુના માટે દોષિત નથી કેમકે તે ભાઈને ગિરફતાર કરવા માટે કાયદાથી બંધાયેલો હતો અને તેથી કોઈ વ્યક્તિ પોતે જે કૃત્ય કરવા કાયદાથી બંધાયેલી હોય તેવું કૃત્ય કરે તો તે વ્યક્તિ કરેલું કૃત્ય ગુનો નથી એવી જોગવાઈ કરતાં સામાન્ય અપવાદ નીચે આ કેસ આવી જાય છે.

IPC – SEC -7, ભારતીય દંડ સહિતા- કલમ – ૭

કલમ ૭.;- એકવાર સમજૂતી આપેલા શબ્દ પ્રયોગનો ભાવ

આ દુનિયામાં કોઈ ભાગમાં સમજૂતી આપવામાં આવી હોય તેવા દરેક શબ્દ પ્રયોગનો ઉપયોગ તે સમજૂતીને અનુરૂપ રહીને અધિનિયમના બીજા દરેક ભાગમાં કરવામાં આવે છે

IPC – SEC -8, ભારતીય દંડ સહિતા- કલમ – ૮

કલમ ૮:- જાતિ 

પુલિંગ વાચક શબ્દ સર્વનામ તે અને તેના સાધિત રૂપો કોઈ પણ વ્યક્તિ પછી તે નર હોય કે નારી હોય તેના માટે વાપરવામાં આવે છે.

IPC – SEC -9, ભારતીય દંડ સહિતા- કલમ – ૯

કલમ ૯. વચન:-

સંદર્ભથી કંઈ વિરુદ્ધનું જણાતું ન હોય તો એક વચન દર્શાવતા શબ્દોમાં બહુવચન નો અનુભવ વચન દર્શાવતા શબ્દોમાં એક વચન નો સમાવેશ થાય છે.

IPC – SEC -10, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૦

કલમ ૧૦. :- પુરુષ , સ્ત્રી:-

પુરુષ શબ્દ ગમે તે વયના માનવ નર નો નિર્દેશ કરે છે સ્ત્રી શબ્દ ગમે તે હોય એની માનવ નારીનો નિર્દેશ કરે છે

IPC - SEC - 6 TO 20 IN GUJARATI
IPC – SEC – 6 TO 20 IN GUJARATI

IPC – SEC -11, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૧

કલમ ૧૧. વ્યકિત.

વ્યક્તિ શબ્દમાં સંસ્થાપિત હોય કે ન હોય એવી કોઈ કંપની અથવા એસોસિએશન જે વ્યક્તિઓના મંડળનો સમાવેશ થાય છે.

IPC – SEC -12, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૨

કલમ ૧૨. લોકો.

લોકો શબ્દમાં લોકોના કોઈ વર્ગનો અથવા કોઈ કોમનો સમાવેશ થાય છે.

IPC – SEC -12, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૩

કલમ ૧૩.

રાણીની વ્યાખ્યા: એ 1950 થી રદ કરી

IPC – SEC -14, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૪

કલમ ૧૪. સરકારી નોકર .

સરકારી નોકર એ શબ્દો સરકારના અધિકારીથી કે તે હેઠળ ભારતમાં નોકરીમાં ચાલુ રાખવામાં આવેલા કે નોકરીમાં રાખેલા કોઈપણ અધિકારી અથવા નોકર નો નિર્દેશ કરે છે.

IPC – SEC -15, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૫

કલમ ૧૫ , ( બ્રિટિશ ઈન્ડિયાની વ્યાખ્યા) એ. ઓ. ૧૯૪૭થી રદ કરી.

કલમ ૧૬ . ( સરકારની વ્યાખ્યા ની વ્યાખ્યા) એજનથી રદ કરી.

IPC – SEC -17, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૭

કલમ ૧૭. સરકાર

સરકાર એટલે જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયનું ભારત રાજ્ય ક્ષેત્ર.

IPC – SEC -18, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૮

કલમ ૧૮ . ભારત.

ભારત એટલે જમ્મુ અને કાશ્મીર આજે સિવાયનું ભારત રાજ્ય ક્ષેત્ર.

IPC – SEC -19, ભારતીય દંડ સહિતા- કલમ – ૧૯

કલમ ૧૯. . ન્યાયધીશ

ન્યાયાધીશ શબ્દ ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે. એટલું જ નહીં પણ કોઈ કાયદેસરની દીવાની જે ફોજદારી કાર્યવાહીમાં અંતિમ ફેંસલો આપવાની અથવા જેના વિરુદ્ધ અપીલ કરવામાં ન આવે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની અથવા જેને કોઈ બીજા સત્તાધિકારી તરીકે બહાર રાખે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની કાયદાથી જેને સત્તા આપવામાં આવી હોય એવી દરેક વ્યક્તિનો અથવા વ્યક્તિઓના બનેલા જે મંડળને એવો ફેસલો આપવાની કાયદાની સત્તા આપવામાં આવી હોય તેવા મંડળનો સભ્ય હોય તેવી દરેક વ્યક્તિનો નિર્દેશ કરે છે.

ઉદાહરણ.

  •  1859 ના 10 મા અધિનિયમ હેઠળ કોઈ દાવામાં હકુમત ભોગવતા કલેકટર ન્યાયાધીશ છે.
  • જેના માટે દંડ કી સજા કરવાની તેને સત્તા હોય તેવા કોઈ તહોમત અંગે હુકુમત ભોગવતા મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ છે, પછી જણા કરેલી સજા વિરુદ્ધ અપીલ થઈ શકતી હોય કે ન હોય.
  • મદ્રાસ અધિનિયમ 1816 ના રેગ્યુલેશન સાત હેઠળ જે પંચાયતની દવા કરવાની અને તેને નિર્ણય કરવાની સત્તા હોય તેને સભ્ય ન્યાયાધીશ છે.
  • જેના માટે ન્યાલયમાં ઈન્સાફી કાર્યવાહી માટે કેસ  ક્મીટ કરવાની જ તેને સત્તા હોય તેવા તહોમત અંગે હકુમત ભોગવતા મેજિસ્ટ્રેટ નાયાધીશ નથી.

 

IPC – SEC -20, ભારતીય દંડ સહિતા- કલમ – ૨૦

કલમ ૨૦… કોર્ટ. ( ન્યાયાલય) .

કોટ શબ્દ જે ન્યાયાધીશ ને એકલાને જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય અને તે નાયક રીતે કાર્ય કરતા હોય ત્યારે તેને ન્યાયાધીશનો અથવા જે ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાની સત્તા આપવામાં આવી હોય અને ન્યાયિક રીતે કાર્ય કરતું હોય ત્યારે તેની આદેશ મંડળનો નિર્દેશ કરે છે.

ઉદાહરણ :

મદ્રાસના કોડના જનરલ 1૮16 ના રેગ્યુલેશન ૭ હેઠળ કામ કરતી અને દવાઓ ચલાવતી અને તેનું નિર્ણય કરવાની સત્તા ભોગવતી પંચાયત કોર્ટ છે.

આ પણ વાંચો ..

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?

IPC- SEC -1 | IPC SEC -2 |IPC SEC-3 -4 -5 IN GUJARATI 

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા telegram માં જોડાઓ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *