IPC- SEC -1 | IPC SEC -2 |IPC SEC-3 -4 -5 IN GUJARATI
IPC- SEC -1 | IPC SEC -2 |IPC SEC-3 -4 -5 IN GUJARATI
ભારતીય દંડ સહિતા 1860 -INDIAN PENAL CODE – 1860
1860 નો અધિનિયમ ક્રમાંક 45
૬ઠ્ઠી ઓક્ટોબર 1860
INDIAN PENAL CODE પ્રકરણ ૧(Chapter -1 ) – પ્રારંભ.
IPC – SEC -1 | IPC SEC -2 |IPC SEC-3-4 -5 IN GUJARATI.
પ્રસ્તાવના : ભારત માટે એક સર્વ સામાન્ય ફોજદારી અધિનિયમ કરવાનો ઇસ્ટ છે તેથી નીચે પ્રમાણે અધિનિયમ કરવામાં આવે છે.
IPC -કલમ -૧(Section -1 ) What is IPC Section 3?
અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર
અધિનિયમ ભારતનો ફોજદારી અધિનિયમ કહેવાશે અને તે સમગ્ર ભારતને લાગુ પડશે.
IPC-કલમ -૨(Section -2) What is IPC Section 2?
: ભારતમાં થયેલ ગુનાની શિક્ષા
આ અધિનિયમની જોગવાઈઓ વિરોધના દરેક કૃત્ય અથવા કાર્યલોપ માટે ભારતમાં દોષિત ઠરે તે વ્યક્તિ, આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે અને બીજી રીતે નહીં.
IPC-કલમ-૩(Section -3) What is IPC Section 3?
ભારત બહાર કરેલા પણ ભારતમાં જેના કાયદા મુજબ કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા:-
ભારત બહાર કરેલા ગુના માટે ભારતના કોઈ કાયદા મુજબ જેની સામે ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તે દરેક વ્યક્તિ સામે ભારત બહાર કરેલા કોઈ કૃત્ય માટે તે ભારતમાં કરવામાં આવ્યું હોય તે અધિનિયમની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
IPC-કલમ-૪(Section -4) What is IPC Section 4?
રાજ્ય ક્ષેત્ર બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પડશે નહીં.
આ અધિનિયમની જોગવાઈઓ
૧) ભારત પાર અને ભારત બહારના કોઈ સ્થળે ભારતના કોઈપણ નાગરિક,
૨) ભારત માં નોંધાયેલું કોઈ વહાણ અથવા વિમાન ગમે ત્યાં હોય તો પણ તેના ઉપર વ્યક્તિએ કરેલા ગુનાને પણ લાગુ પડે છે.
૩) ભારતમાં આવેલો કોમ્પ્યુટરના સ્ત્રોત ઉદ્ભવીને નિશાન બનાવીને કોઈ વ્યક્તિ કોઈ સ્થળ જે ભારત સિવાય અને બહાર હોય ત્યાં ગુનો આચરે.
સ્પષ્ટીકરણ: આ કલમમાં ગુનો એ શબ્દ જે કૃત્ય ભારતમાં ગયું હોત અને આ અધિનિયમ હેઠળ શિક્ષણ અને પાત્ર થાત તેવા ભારતના બહાર કરેલા દરેક કૃત્યનો સમાવેશ થાય છે.
A. ગુનો શબ્દમાં એવું દરેક કૃત્ય છે ભારત બહાર કરવામાં આવેલ હોય કે જે ભારતમાં કરવામાં આવેલ હોય તો તે આ સંહિતા અન્વયે સજાને પાત્ર બનતું હશે તેનો સમાવેશ થાય છે.
B. કોંગ્રેસ સ્ત્રોતની અભિવ્યક્તિ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦(2000 નો 21 મો ની કલમ બેની પેટા કલમ ૧ના ખંડ કે માં અર્થ કરવામાં આવ્યા મુજબનો રહેશે.
ઉદાહરણ :
કમલેશ નામનો ભારતનો નાગરિક યુરોપમાં ખૂન કરે છે. ભારતમાં જે કોઈ સ્થળેથી તેનો પત્તો મળી આવે તે સ્થળે તેના ઉપર ખૂન કરવા માટે ઇન્સાફી કાર્યવાહી કરી તેને દોષિત ઠરાવી શકાય.
IPC-કલમ-૫(Section -5) What is IPC Section 5?
અમુક કાયદાઓને અધિનિયમની અસર થશે નહીં;-
ભારત સરકારની નોકરીમાં હોય તેઓ અધિકારીઓ, સૈનિકો નાવિકો અથવા વિમાનીઓ બંડ કરે અને ફરજ છોડી નાસી જાય તે માટે તેમને શિક્ષા કરવા માટે કરેલ અધિનિયમ અથવા કોઈ ખાસ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓને અધિનિયમના કોઈ પણ મજકુરથી અસર રહેશે નહીં.
આ પણ વાંચો ..
Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .
CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?
આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા telegram માં જોડાઓ .