Hindu Marriage Act Sec 21  | હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫ કલમ 21

0
Hindu Marriage Act Sec 21

Hindu Marriage Act sec 21

       Hindu Marriage Act Sec 21 –હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫

     

આજ રોજ આપણે કાયદા શાસ્ત્ર ના આ અધ્યાય માં Hindu Marriage Act Sec 21 ક , કલમ ૨૧ ખ , અને કલમ ૨૧ ગ વિષે ચર્ચા કરીશું .

 Hindu Marriage Act Sec 21 ક

અમુક કેસો મા અરજો બીજાને તબદીલ કરવાની સત્તા.

,૧) જ્યારે
      ક) કલમ 10 હેઠળ ન્યાયિક અલગતા માટેના હુકમના માટે અથવા કલમ 13 હેઠળ છુટાછેડાના હુકમના માટે અરજ કરતી આ અધિનિયમ હેઠળની કોઈ અરજ લગ્નના પક્ષકારે હકુમત ધરાવતી જિલ્લા ન્યાયાલય ને કરી હોય અને ,
 ખ) ત્યાર પછી કોઈ પણ કારણસર કલમ 10 હેઠળ ન્યાયિક અલગતા માટેના હુકમના માટે કલમ 13 હેઠળ છૂટાછેડાના હુકમ નામા માટે અરજી કરતી આ અધિનિયમ હેઠળની બીજી અરજ લગ્નના અન્ય પક્ષકારે તે જ જિલ્લાના ન્યાયાલયને અથવા તે જે રાજ્યોમાંના અથવા બીજા રાજ્યના બીજા જિલ્લાને કરી હોય ત્યારે એવી અરજીની પેટા કલમ ૨) કર્યા પ્રમાણે તજવીજ કરવા જોઈએ.
૨). પેટા કલમ ૧) જેને લાગુ પડતી હોય તેવા કેસ માં,
   ક) એવી હજી એક જ જિલ્લા ન્યાયાલયમાં રજૂ કરવામાં આવી હોય તો જિલ્લા ન્યાયાલય બંને અરજોની ઇન્સાફી કાર્યવાહી અને સુનાવણી એકસાથે કરી શકશે.
  ખ) અરજો જુદા જુદા જિલ્લાના કરવામાં આવી હોય તો પહેલી અરજ જે જિલ્લાને કરવામાં આવી હોય તે જિલ્લાને પછીથી કરેલી અરજ તબદિલ કરવામાં આવશે અને પહેલી અરજ સેવા             કરવામાં આવી હતી તે જિલ્લાને બંને એકસાથે સુનવણી અને નિકાલ કરશે.
૩. પેટા કલમ  નો ખંડ (ખ) લાગુ પડતો હોય તેવા કેસમાં યથા પ્રસંગન્યાયાલય અથવા સરકાર જે જિલ્લાને પહેલી અરજ અનિર્ણિત રહી હોય તે જિલ્લા ન્યાયાલય ને પછીની રોજ કરવામાં આવી હોય તે જિલ્લા ન્યાયાલયમાંથી કોઈ દાવો અથવા કાર્યવાહી તબ દિલ કરવા માટે” દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮” ( સન ૧૯૦૮ નો ૫ મો ) હેઠળ સક્ષમ હોય તે સદરહુ અધિનિયમ હેઠળ આવી પછીથી કરેલી તબિયત કરવા પોતાની સત્તા આપવામાં આવી હોય એ રીતે સત્તા વાપરશે.
Hindu Marriage Act sec 21

Hindu Marriage Act sec 21 ખ.

અધિનિયમ હેઠળની અરજોની હિસાબી કાર્યવાહી અને નિકાલ સંબંધી ખાસ જોગવાઈ. 
  ૧) આ અધિનિયમ હેઠળની ઈન્સાફી કાર્યવાહી, ઇન્સાફી કાર્યવાહીના સંબંધમાં ન્યાયના હિતમાં સુસંગત રીતે વ્યવહારથ હોય, ત્યાં સુધી કારણોને લેખિત નોંધ કરીને પછીના દિવસ પછી તે કાર્યવાહી મોકૂફ રાખવાનું ના લઈને જરૂરી જણાય તે સિવાય, એવી કાર્યવાહીનું આખરી પરિણામ ના આવે ત્યાં સુધી, તે રોજ રોજ ચાલુ રાખવામાં આવશે.
 ૨). શક્ય તેટલી ત્વાર એ આ અધિનિયમ હેઠળની દરેક
રજની હિસાબી કાર્યવાહી કરવામાં આવશે અને પ્રતિવાદી ઉપરની નોટિસ બજાવ્યા ની તારીખથી છ મહિનાની અંદર હિસાબી કાર્યવાહી સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
 ૩) દરેક અપીલની શક્ય તેટલી જલ્દી સુનવણી કરવી જોશે અને પરિવારની ઉપર અપીલની નોટીસ વધારવાની તારીખથી ત્રણ મહિનાની અંદર સુનાવણી સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Hindu Marriage Act sec 21 ગ .

દસ્તાવેજી પુરાવો

અધિનિયમમાં વિરુદ્ધનો ગમે તે મજકુર્ હોય તે છતાં આ અધિનિયમની કોઈ અરજની ઇનસાફી કાર્યવાહીમાં કોઈ પુરાવા તે યોગ્ય રીતે સ્ટેમ્પ મારેલો કે નોંધાયેલો નથી એ કારણસર અગ્રહ્ય થશે નહીં.

આ પણ વાંચો ..

Hindu Marriage Act Sec 24 | Maintenance Pendente lite and expenses of proceedings | ભરણપોષણ 

છૂટાછેડા ક્યારે મળી શકે ? કલમ 13 .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Hindu Marriage act sec 14 | Divorce | છૂટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય

Mahila Sanmaan Bachat patra Yojna 2023 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

Hindu Marriage Act Sec 25 | કાયમી ભરણપોષણ | Hindu Law

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *