Hindu Marriage Act Sec 19 | છૂટાછેડા ની અરજી ક્યાં કરી શકાય

0
Hindu Marriage Act Sec 19

Hindu Marriage Act Sec 19  

    હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫

    Hindu Marriage Act sec-19  

હુકુમત અને કાર્યરીતિ – JURISDICTION AND PROCEDURE

નમસ્કાર મિત્રો આજના કાયદા શાસ્ત્ર ના આ ધ્યાય માં આપણે Hindu Marriage Act Sec 19 અને ૨૦ વિષે ચર્ચા કરીશું હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫ માં આપણે અગાઉ જોયું છે કે આ અધિનિયમ એ હિન્દુ લગ્ન ને લગતા કરવામાં આવેલ છે .

જેમાં જ્યારે લગ્ન થઈ ગયા બાદ જો પતિ અથવા પત્ની કોઈ પણ એક બીજા ઉપર કેસ કરવા માંગે છે તો તે કઈ જગ્યા એ એટ્લે કે કઈ કોર્ટમાં કરી શકે , તો આ માટે તેની સમગ્ર માહિતી હિન્દુ લગ્ન અધિનિયમ મુજબ કરવામાં આવેલ છે તે નીચે મુજબ છે

Vaamsi Women's Cotton Blend Printed Kurta Set with Dupatta (VKSKD1238_Blue)

 કલમ 19 – કયા ન્યાયાલયને અરજ કરવી જોઈએ – Court to which petition shall be presented .

.આ અધિનિયમ હેઠળ કરવાની દરેક જે જિલ્લાની સાધારણ અસલ દીવાની હુકુમતની સ્થાનિક હદની અંદર લગ્ન કરવામાં આવ્યું હતું અથવા
૨.અરજ રજૂ કરતી વખતે પ્રતિવાદી રહેતો હોય અથવા

3. લગ્નના પક્ષકારો છેલ્લા સાથે રહ્યા હોય અથવા

(૩.એ) જે કેસમાં અરજદાર પત્ની હોય કે જ્યાં તેની અરજી કર્યા તારીખે નિવાસ કરતી હોય અથવા

૪. અરજદાર અરજ રજૂ કરતી વખતે રહેતો હોય તે પ્રસંગે આ અધિનિયમ જે પ્રદેશમાં અમલી હોય તે પ્રદેશની બહાર રહેતો હોય અથવા જેઓ એ તેના વિશે જો તે હયાત હોય નો સ્વાભાવિક રીતે સાંભળ્યું હોત તેઓએ તે હયાત છે કે નહીં તે વિશે સાત વર્ષથી અથવા

૫.તે વધુ સમયથી તેના માટે કઈ સાંભળ્યું ન હોય તે જિલ્લા ન્યાયાલય સમક્ષ અરજ રજૂ કરવી જોઈએ.

Hindu Marriage Act Sec 19

કલમ 20. અરજોની વિગતો અને ખરાઈ – Contents and verification of petition.

૧. આ અધિનિયમ હેઠળ કરેલી દરેક અરજમાં કેસનો પ્રકાર જોતા બને તેટલી સ્પષ્ટતાપૂર્વક જે હકીકત ઉપર દાંદ મેળવવાનો હકદાવાનો આધાર હોય તે હકીકતો જણાવી જોઈશે અને કલમ 11 હેઠળની અરજમાં હોય તે સિવાય એમ પણ જણાવવું જવું છે કે અરજદાર અને લગ્નના પક્ષકાર વચ્ચે કોઈ છુપી સંતલસ. થયેલ નથી.
૨. આ અધિનિયમ  હેઠળની દરેક અરજમાના કથનોની અરજદારી અથવા બીજી કોઈ સક્ષમ વ્યક્તિએ,  ખરાઈ માટે  કાયદા માં ઠરાવેલી રીતે ખરાઈ કરવી જોઈશે અને સુનવણી વખતે તેનો પુરાવો તરીકે કરી ઉલ્લેખ કરી શકશે.

Blue Tropical Print Co-ord Set

આ પણ વાંચો ..

Hindu Marriage Act Sec 24 | Maintenance Pendente lite and expenses of proceedings | ભરણપોષણ 

છૂટાછેડા ક્યારે મળી શકે ? કલમ 13 .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Hindu Marriage act sec 14 | Divorce | છૂટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય

Mahila Sanmaan Bachat patra Yojna 2023 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

Hindu Marriage Act Sec 25 | કાયમી ભરણપોષણ | Hindu Law

Hindu Marriage Act sec 21  | હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫ કલમ 21

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *