All India Bar Exam ને Supreme Court એ cancel કરી ?

0
All India Bar Exam ને Supreme Court એ cancel કરી ?

All India Bar Exam ને Supreme Court એ cancel કરી ?

Table of Contents

All India Bar Exam ને Supreme Court એ cancel કરી ?.

All India Bar Exam એટેલે કે જે કાયદા નો અભ્યાસ કરે છે અને જે ભવિષ્ય માં વકીલ બનીને વકીલાત નો વ્યવસાય કરવા માંગે છે તેવા વિધ્યાર્થી ને કાયદા ના સ્નાતક ની ડીગ્રી મેળવ્યા બાદ ઓલ ઈન્ડિયા બાર પરીક્ષા આપવાની હોય છે અને તેમાં પાસ થાય તો  તેઓને વકીલાત કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સનદ આપવામાં આવે છે જેના દ્વારા તેઓ વકીલાત નો વ્યવસાય કરી શકે છે.

ભારતમાં અલગ અલગ શહેરો માં આ ઓલ ઈન્ડિયા બાર પરીક્ષા ને લઈ ને ઘણા વિવાદો પણ થયા છે  All India Bar Exam ને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટ અને અલગ અલગ High court માં પીટીશન પણ દાખલ કરવામાં આવેલ છે , પરંતુ હજુ સુંધી કોઈ તેને રદ્દ કરવા માટે કોઈ ચૂકદ્દો નથી મળ્યો ,

પરંતુ હાલ માં જ દ્વારા All India Bar Exam ને Supreme Court એ સમર્થન આપ્યું. અને સાથે જણાવ્યુ છે કેબાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને All India Bar Exam લેવાનો અધિકાર છે. ઓલ ઈન્ડિયા બાર પરીક્ષા ની નોંધણી પૂર્વ અથવા પછી નોંધણી હાથ ધરવામાં આવવી જોઈએ. આ બાબત નો નિર્ણય બીસીઆઇ કરી શકે છે.

બંધારણીય બેન્ચે વી.સુદિર વિ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને (1999) 3 એસસીસી 176ના નિર્ણયને પણ રદ્દ કર્યો, તેમાં જણાવવામાં આવ્યું હતું કે Advocate’s Act ની કલમ ૨૪ માં જણાવેલ સિવાય કોઈ પણ શરત, Legal પ્રેક્ટિસ કરનાર પર લગાવી નથી શક્તી, કોર્ટે વધુ માં જણાવ્યુ કે Advocate Act BCI ને આ પ્રકાર ના માપદંડ નક્કી કરવા માટે સત્તા આપે છે.

સાથે ૫ જસ્ટિસ ની બેઠક માં જણાવવા માં આવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એ All ઓલ ઈન્ડિયા બાર પરીક્ષાની ફી એક સમાન હોવી જોઈએ તેની ખાતરી કરવા ધ્યાન આપવું જોઈએ, વધારામાં એ પણ જણાવ્યુ હતું કે કાયદા ના વિધ્યાર્થીઑ માટે All India Bar Exam ની ફી બહુ વધારે ના હોવી જોઈએ.

All India Bar Exam ને Supreme Court એ cancel કરી ?
All India Bar Exam ને Supreme Court એ cancel કરી ?

૫ જસ્ટિસ ની બેઠક માં Justice S.K kaul, Justice Sanjiv Khanna, A.S.Oka, Justice Vikram Nath, J.K Maheswari સામેલ હતા.

હકીકતમાં ઓલ ઈન્ડિયા બાર પરીક્ષાને એપ્રિલ ૨૦૧૦ થી લાગુ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે દરેક વિધ્યાર્થી એ ભારતમાં વકીલાત કરવા ઓલ ઈન્ડિયા બાર પરીક્ષાને પાસ કરવી પડશે,

૨૦૧૦ પેહલા એવું ના હતું તે સમયે વકીલો જે કાયદાની પ્રકટીસ કરવા માંગે છે તેઓ પાસે કાયદા ની ડીગ્રી અને તેમના રાજ્ય ના બાર કાઉન્સીલ માં તેમનું નામ રજીસ્ટર થયેલું હૌવું જોઈએ.

૧ માર્ચ ૨૦૧૬ના રોજ ભુતપૂર્વ સીજેઆઇ જે એસ.ઠાકુર,યુયુ લલિત અને જસ્ટિસ R.Bhanumati ના ૩જજો   બેન્ચે સમર્થન આપ્યું હતું કે કાયદાની પ્રકટીસ કરવાનો એ વકીલો ને વૈધાનિક અધિકાર નહીં પણ કાયદાની ડીગ્રી મેળવનાર ની મૂળભૂત અધિકાર છે.

ભુતપૂર્વ સીજેઆઇ જે એસ.ઠાકુર,યુયુ લલિત અને જસ્ટિસ R.Bhanumati ના ૩જજો ની બેન્ચે ઓલ ઈન્ડિયા બાર પરીક્ષાના નિર્ણય ને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.        

આ પણ વાંચો –

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Indira Banerjee : જસ્ટિસ બેનેરજી એ યુવા વકીલો ને આપી 6 સલાહ.

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા telegram ચેનલ માં જોડાઓ . .  Telegram લખ્યું છે ત્યાં ક્લિક કરો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *