Site icon kaydashaastra.com

AIBE 2023: Admit Card ઇશ્યૂ કરવાની તારીખ લંબાવી?

AIBE 2023: Admit Card  ઈશ્યૂ કરવાની તારીખ લંબાવી?

આજે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) આજે ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE).  AIBE 2023: Admit Card બહાર પાડશે નહીં.

 

AIBE 2023: Admit Card  ઈશ્યૂ કરવાની તારીખ લંબાવી?

AIBE 2023 ADMIT CARD

 

નીચેની માહિતી સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી છે:

 

AIBE -૨૦૨૩ એડમિટ કાર્ડ 1લી ફેબ્રુઆરી 2023 ના રોજ IST સાંજે 5 વાગ્યે ડાઉનલોડ કરવા માટે નોંધણી પોર્ટલ પર ઉપલબ્ધ હશે (અસ્થાયીરૂપે). કૃપા કરીને નવા અપડેટ્સ માટે વેબસાઇટ/પોર્ટલ તપાસો.

AIBE-2023 .
Image Source – Getty image

AIBE ૨૦૨૩ ની exam ના ઉમેદવાર ને વધારે જાણકારી મેળવવી  હોય તો barcouncilofindia.org અથવા allindiabarexamination.com પર જારી કર્યા પછી ડાઉનલોડ કરી શકશે.

AIBE 2023 ની પરિક્ષા ના એડમિટ કાર્ડ માટે પરીક્ષા માં ભાગ લેનાર વિધ્યાર્થી ઑ એ પોતના ઓળખ પત્ર રજૂ કરવાના રહેશે.

AIBE ૨૦૨૩ ની exam 5 ફેબ્રુઆરી ના દિવસે offline લેવામાં આવશે.

પરીક્ષા ના દિવસે કયા Documents લઈ ને જવાનું રહશે ?

AIBE exam na દિવસે ઉમેદવારો એ જે દિવસ નક્કી કરવામાં આવેલ હોય તને પરીક્ષા નાં સમય પેહલા ૧ કલાક અગાઉ પરીક્ષા સ્થળ પર આવનું રહશે .

જોઈ કોઈ ઉમેદવાર ને કઈ પણ પ્રશ્ન હોય તો bci.helpdesk@cbtexams.in પર જઈ  શકે છે.

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા telegram ચેનલ માં જોડાઓ . .  Telegram લખ્યું છે ત્યાં ક્લિક કરો . 

આ પણ વાંચો –

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Indira Banerjee : જસ્ટિસ બેનેરજી એ યુવા વકીલો ને આપી 6 સલાહ.

All India Bar Exam ને Supreme Court એ cancel કરી ?

About us :  Advocate Alpesh Vaghela . 

 

Exit mobile version