Site icon kaydashaastra.com

પાસપોર્ટ પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ શું છે? 2024 Process of Passport Police Verification/ સરળ ભાષા માં પાસપોર્ટ ની તમામ માહિતી.

  Passport Police Verification 2024 પાસપોર્ટ પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ શું છે?

આજે આપણે નીચે મુજબ Topic ઉપર સરળ ભાષા માં (Passport Police Verification)પાસપોર્ટ તમામ માહિતી વિષે વિસ્તાર પૂર્વક સમજીશૂ.

  1. પાસપોર્ટ પોલીસ વેરિફિકેસનની  પ્રોસેસ શું છે?  Process Of Passport Police Verification
  2. પાસપોર્ટ શું છે તે જાણીએ ?
  3. પાસપોર્ટ માં કઈ ની વિગતો આપવામાં આવેલી હોય છે ?
  4. પાસપોર્ટ ના કેટલા પ્રકાર હોય છે ?
  5. પાસપોર્ટ મેળવવાની અરજી કેવી રીતે કરવી ?
  6. પાસપોર્ટ મેળવવાની અરજી કર્યા પછી પેમેન્ટ અને appointment કેવી રીતે લેવી ?
  7. પાસપોર્ટ માટે ફી કેટલી હોય છે?
  8. પાસપોર્ટ Verification માટે જરૂરી દસ્તાવેજ .
  9. પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકસન માટે પોલીસ અધિકારી દ્વારા કેવી રીતે કરવામાં આવે છે પાસપોર્ટ પોલીસ વેરિફિકસન ની પ્રોસેસ શું છે ?.
  10. પાસપોર્ટ કેટલા દિવસમાં મળે આવે છે ?
  11. પાસપોર્ટ ના વેરિફિકસન માટે પોલીસ ને કેટલી ફી આપવાની હોય છે ?
    પાસપોર્ટ નો ઇમેજ . source from google pixel

     

 (Passport Police Verification) પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ કેવી રીતે કરવી ?

મિત્રો તમે passport police verification માટે અહિયાં આવ્યા છો એટ્લે આપને પાસપોર્ટ વિષે માહિતી તો હશે જ .પરંતુ ઘણી એવી માહિતી હોય છે જે માહિતી થી આપણે અજાણ હોઈએ છીએ .

તો ચાલો સૌ પ્રથમ આપણે પાસપોર્ટ શું છે તે જાણીએ .

Passport એ એક એવો સરકારી દસ્તાવેજ છે જેનાથી તે દેશ ના વ્યક્તિની ઓળખાણ થઈ શકે છે અને તે વ્યક્તિ કયા દેશ નો નાગરિક છે તે પણ ખબર પડી જાય છે. પાસપોર્ટ ને આપણે આપણાં ઓળખાણ માટેના પુરાવા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ જેવી રીતે આપણે Aadhaar Card ને ઓળખાણ ના પૂરવા તરીકે ઉપયોગ કરીએ છીએ .

Passport દ્વારા કોઈ પણ વ્યક્તિ કે જેને પોતાનો દેશ બહાર દુનિયા ના કોઈ પણ દેશ માં જવાની ઇચ્છા હોય તો તે વ્યક્તિનો પાસે સૌ પ્રથમ Passport હોવો ખૂબ જ જરૂરી છે . પાસપોર્ટ વગર તમે કોઈ દેશ ની મુસાફરી નથી કરી શકતા.

પાસપોર્ટ માં નીચે મુજબ ની વિગતો આપવામાં આવેલી હોય છે.

ભારતમાં વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ જારી કરવામાં આવે છે .

વિદેશી પાસપોર્ટ નો ફોટો પાસપોર્ટ પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ શું છે

પાસપોર્ટ ના 3 પ્રકાર હોય છે .

પાસપોર્ટ મેળવવાની અરજી કેવી રીતે કરવી

પાસપોર્ટ મેળવવા માટે સૌ પ્રથમ અરજી કરવામાં આવે છે , અને તે online નોંધણી દ્વારા પણ કરી શકાય છે. અથવા સંબંધિત પાસપોર્ટ ઓફિસ  Passport Office/ સ્પીડ પોસ્ટ Speed Post સેંટર અથવા જિલ્લા પાસપોર્ટ ઓફિસ માં જઈને મેળવી શકાય છે

પાસપોર્ટની અરજી કરવા નીચે આપેલ સૂચના દ્વારા કરવામાં આવે છે.

પાસપોર્ટ સેવા સાઇટ નો ફોટો પાસપોર્ટ પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ શું છે ?

લખેલું Option હશે ત્યાં ક્લીક કરવાની રેહેશે એટ્લે ત્યાં જરૂરી વિગત ભરવી પડશે.

     પાસપોર્ટ Verification માટે જરૂરી દસ્તાવેજ ( PASSPORT DOCUMENTS) :

       પાસપોર્ટ માટે appointment મેળવ્યા પછી તમારા document ને  Verification માટે કયા  Documents લઈ જવા તે નીચે મુજબ છે.

  1. નોંધણી અરજી ફોર્મ
  2. બિન ECR શ્રેણીઓ માટે દસ્તાવેજી પુરાવા જરૂરી છે
  3. સરનામામાં પુરવાના દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, VOTING કાર્ડ, પાન કાર્ડ DRIVING લાઇસન્સ, જન્મ નું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, લાઇટ બિલ જેવા Documents લઈ જવાનું રેહેશે.

      પાસપોર્ટ માટે ફી કેટલી હોય છે? FEES OF PASSPORT POLICE VERIFICATION 

પાસપોર્ટ ની અરજી હમેશા નવા પાસપોર્ટ અથવા પાસપોર્ટ ને ફરીથી જારી કરવા માટે થાય છે.
  1. નવા પાસપોર્ટ અથવા ફરી થી જારી કરવા માટે Fees Rs 1500 /- 36 Pages પાસપોર્ટ માટે લેવામાં આવે છે. અને 60 પેજ માટે Rs.2000/– લેવામાં આવે છે .
  2. જે વ્યક્તિ ને તત્કાળ જરૂર છે તેવા લોકો માટે પણ Tatkal સ્કીમ હેઠળ નવા તેમજ ફરીથી જારી કરવા માટે રૂપિયા ૩૫૦૦/- ૩૬ પેજ માટે અને ૬૦ પેજ માટે રૂપિયા ૪૦૦૦/– ચાર્જિસ લેવામાં આવે છે.

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકસન કેવી રીતે કરવામાં આવે છે.

 (Passport Police Verification) પાસપોર્ટ પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ શું છે ?

પાસપોર્ટ મેળવવા માટેની Documents Verification ની process પૂર્ણ કર્યા બાદ છેલ્લી પ્રોસેસ બાકી રહે છે અને તે છે Police verification, જેને PCC ( પીસીસી ) પણ કહેવામા આવે છે.

પીસીસી એટલા માટે જરૂરી છે કે જ્યારે કોઈ ગુનેગાર ગુનો કર્યો હોય અને તે વિદેશ માં ભાગી જવા માંગતો હોય ત્યારે આવા સમયે પીસીસી કરાવવું ખુબજ જરૂરી છે.

પાસપોર્ટ વેરિફિકસન આ સુરક્ષા ના પગલાં નો એક ભાગ છે જેનું મહત્વ એ છે કે જે વ્યક્તિ નું પીસીસી કરવાનું હોય ત્યારે વ્યક્તિ ની વ્યક્તિત્વ ની પ્રમાણિક્તા ની ઊલટ તપાસ કરવામાં આવે છે અને તેના ડોક્યુમેંટ્સ check કરવામાં આવે છે  .

પોલીસ સ્ટેશન માં એ તપાસવામાં આવેછે કે તે વ્યક્તિ એ કોઈ ક્રિમિનલ ગુનો કર્યો તો નથી ને અથવા કોઈ એવો ગુનો જેનો કેસ કોર્ટ માં ચાલતો હોય,તેવી દરેક માહિતી પીસીસી માં તપાસવામાં આવે છે.

આ તમામ માહિતી પોલીસ અધિકારી Police Station  ના પોર્ટલ માથી ચેક કરી લે છે , ત્યારે તમને પોલીસ વેરિફિકસન માટે પોલીસ સ્ટેશન માં બોલાવવામાં આવે છે અને ત્યાં તમને Cross Verification માટે પુછવામાં આવે છે કે તમારી ઉપર કોઈ ગુના નો કેસ ચાલે છે કે નહીં ?

અથવા તમને સીધું એવું પણ કહેવામા આવશે કે ” તમારી ઉપર તો કેસ ચાલે છે’‘ . આ ફક્ત તમારી તપાસ માટે જ પુછવામાં આવે છે . પોલીસ પાસે તમારો રેકોર્ડ તો હોય જ છે એટ્લે તેમને કેએચબીઆર પડી જાય છે કે તમારી ઉપર કોઈ Criminal કેસ છે કે નહીં

અથવા પોલીસ અધિકારી તમે જે સરનામું આપ્યું છે ત્યાં Physically રૂબરૂ જઈને પણ તપાસ કરી શકે  છે . અને તમારી આજુ બાજુ રહતા લોકો ને પણ પૂછે છે અને તપાસ કરી શકે છે .

પાસપોર્ટ પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ પૂર્ણ થાય એટ્લે કે પોલીસ અધિકારી ને તમારો કોઈ Criminal record ના મળે તો તે ત્યાથી Approved કરવામાં આવે છે .

Passport Police Verification ની પ્રોસેસ થઈ ગયા પછી પાસપોર્ટ ક્યારે ઘરે આવી જાય છે ?

Process of Passport Police Verification 

 

ઘણા લોકો ના મનમાં પ્રશ્ન થતો હોય છે કે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકસન થઈ ગયા પછી કેટલા દિવસ માં પાસપોર્ટ મળે છે .

તો આપને જણાવી દઈએ કે જ્યારે પોલિસ અધિકારી દ્વારા Approved થઈ ગયા બાદ 5 કે 7 દિવસ માં તમે આપેલ સરનામા પર આપના ઘરે કુરિયર દ્વારા આપને મળી જાય છે .

પાસપોર્ટ પોલીસ verification સમયે પોલીસ અધિકારી ને કોઈ ફી Fees આપવાની હોય છે ?

દરેક ના મનમાં એક વાત હમેશા ઘૂસી ગઈ છે કે પોલીસ સ્ટેશન માં કોઈ પણ કામ કરાવવું હોય તો કેટલાપૈસા આપવા પડે છે. .

તો તમને જાણી ને નવાઈ લાગશે કે પાસપોર્ટ ના પોલીસ વેરિફિકસન  માટે પોલીસ અધિકારી ને કોઈ પણ ફી આપવાની જરૂર નથી.

પાસપોર્ટ પોલીસ વેરિફિકેસન ની પ્રોસેસ શું છે? Process of Passport Police Verification/ સરળ ભાષા માં પાસપોર્ટ ની તમામ માહિતી વિષે  જાણી લીધું છે, અને આશા રાખીએ છીએ કે તમારા પ્રશ્ન ના સમાધાન પણ થઈ ગયું હશે ,

જો તમે આ પ્રકાર ની અથવા ભારતીય કાયદા ને લગતી અન્ય માહિતી સીધી તમારી પાસે મળે તેવું ઈચ્છો છો તો અમારા Social media Account સાથે જોડાઓ .

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .

આ પણ વાંચો ..

Mudra Loan 2023 | મુદ્રા લોન 2023 ગુજરાત

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

https://kaydashaastra.com/namo-laxmi-yojna-2024/

Exit mobile version