Site icon kaydashaastra.com

પ્રધાનમંત્રી જન ધન યોજના 2024

પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 PM JAN DHAN YOJNA 2024

ભારત સરકાર ધ્વારા દેશના નાગરીકો માટે અવાર-નવાર નવી સરકારી યોજનાઓ બહાર પાડ્વામાં આવે છે. જેના કારણે ભારતની આમ જનતાને ઘણી સહાય પ્રાપ્ત થાય છે.આજે આપણે ભારત  સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલ યોજના જેનુ નામ છે  પ્રધાનમંત્રી જન ધન યોજના ૨૦૨૪ ((PM JAN DHAN YOJNA 2024)  તેના વિશે જાણીશુ .આ યોજનાની ઝુંબેશ  વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૫ ઓગ્સ્ટ ૨૦૧૪ ના રોજ શરુ કરવામા  આવી હતી.

પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 નો મુખ્ય હેતુ, યોગ્યતા ફાયદઓ , કાર્ય પધ્ધતી, અમલીકરણ વીશે વિસ્તાર પુર્વક જાણીશુ .

પ્રધાનમંત્રી જન ધન યોજના 2024

હેતુ:-

પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 નો મુખ્ય હેતુ બેંકો સાથે મળીને જેવી રિતે બેંક ખાતાની સાથે લોકોને નાણાકીય સવલતો આપે છે જેવી રીતે ક્રેર્ડીટકાર્ડ ડેબીટકાર્ડ નાણાની લેવડ દેવડ વીમો પેંસન વગેરે જેવી સુવિધાઓ પુરી પાડે છે.

યોગ્યતા:

10 વર્ષની ઉપરનું કોઈપણ વ્યક્તિ આ સહાય મેળવવા માટે કોઈપણ બેંકમાં ખાતું ખોલાવીને આ સહાય મેળવી શકે છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના 2024

 

ફાયદાઓ

આ સહાયમાં એક લાખ રૂપિયા નો અકસ્માત વીમા કવચ મળે છે.

ખાતામાં જમા રાશિ ઉપર વ્યાજ મળે છે.

આ સહાય માટે ખાતામાં કોઈ પણ ન્યુનતમ બેલેન્સ ની જરૂર નથી

રૂપે કાર્ડ (RUPAY CARD)ની મદદથી જો નાણાં ઉપાડવા હોય તો થોડી રકમ જમા રાખવામાં આવે તો સારું છે.

આ સહાયમાં 30,000 નું વીમા કવચ મળે છે

સંપૂર્ણ ભારત ભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર થઈ શકે છે.

જો તમે કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માગતા હોય તેવા લાભાર્થીઓને તેમને આ ખાતામાં સીધા લાભો જમા કરવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો બેંકમાં ખાતા ખોલાવ્યા બાદ છ મહિના સુધી સંતોષજનક લેવડદેવડ થયા બાદ ઓવરડ્રાફ્ટ ની સુવિધા આપવામાં આવશે.

વિમાની સુવિધા મળી શકશે.

જરુરી દસ્તાવેજ. 

આધાર કાર્ડ હોય તો બીજા કોઈ દસ્તાવેજ ની જરૂર નથી. જો તમારું સરનામું બદલાઈ ગયેલ હોય તો હાલમાં તમે જ્યાં રહો છો તે સરનામું કોઈ પ્રમાણપત્ર આપવું પડશે.

નોંધ : ઉપર જણાવેલ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય તો જ આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે રહેશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 આ યોજનાનો લાભ તમને ક્યાંથી મળશે ? જેની અમલીકરણ સંસ્થાઓ કઈ છે તે જોઈશું.

રાષ્ટ્રીય કૃત અને જાહેર ક્ષેત્રની બેંકો શાખા છે બેંક મિત્ર સહકારી બેંકની શાખા વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફત પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 નો અમલ કરવામાં આવશે.

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .

આ પણ વાંચો ..

Mudra Loan 2023 | મુદ્રા લોન 2023 ગુજરાત

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

https://kaydashaastra.com/namo-laxmi-yojna-2024/

Exit mobile version