High court ના પ્રથમ મહિલા Chief Justice તરીકે સોનિયા ગોકાણી બનશે.
High court ના પ્રથમ મહિલા Chief Justice તરીકે સોનિયા ગોકાણી બનશે.
ગુજરાત ના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે સોનિયા ગોકાણીની નિયુક્તિ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂક કરવામાં આવી છે ,
જ્યારે ગુજરાત હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણી ની પસંદગી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના કોલેજીયમની 31-31-2023 ના રોજ મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ગુજરાત હાઇકોર્ટ ના જજ સોનિયા બેન ગોકાણી ને ગુજરાત હાઇકોર્ટ ના નવા ચીફ જસ્ટિસ તરીકે નીમવામાં આવે છે.
જસ્ટિસ ગોકાણી એ 24.02.2023 ના રોજ નિવૃત થવાના છે એટ્લે કે ૧૫ દિવસ માટે જ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે. ૨૪ મી ફેબ્રુઆરી ના રોજ વય મર્યાદા ના કારણે સોનિયા ગોકાણી નિવૃત થશે.
સોનિયા બેન ગોકાણીએ મૂળ જામનગર ના વતની છે, ત્યારે તેઓ અનેક ગુજરાત હાઇકોર્ટમાં અનેક સીમાચિન્હ ચૂકદાઑ આપી ને ચર્ચામાં રહ્યા છે. જેવા કે ખાસ અદાલત ના જજ તરીકે અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાનો કેસ,
ISI ષડયંત્રનો કેસમાં મહત્વના ચુકાદા આપેલા છે.
આ ઉપરાંત CBI ની ખાસ અદાલતના જજ તરીકે બહુચર્ચિત હરેન પંડ્યા હત્યા કેસમાં પણ ચુકાદો આપેલ છે.
જસ્ટિસ સોનિયા ગોકાણી ૧૭-૦૨-૨૦૧૧ ના રોજ ગુજરાત હાઇકોર્ટ ના એડિસનલ જસ્ટિસ તરીકે નિમણૂક પામેલા અને ૨૮-૦૧-૨૦૧૩ ના રોજ તેઓ permanent જસ્ટિસ તરીકે કન્ફર્મ થયેલા.
એક-બે દિવસ માં તેઓ વિધિવત રીતે ચાર્જ સંભાળશે.
અમદાવાદ હાઇકોર્ટ માં હાલ મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા અરવિંદ કુમાર ની સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ તરીકે નિમણૂક કરવા માટે ભલામણ કરવામાં આવી છે, ત્યારે અરવિંદ કુમાર ની સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ તરીકે તેમની નુમણૂક કરવામાં આવે તે ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ની જગ્યા ખાલી ના રહે તે માટે હાઇકોર્ટમાં જ સિનિયર જજ તરીકે ફરજ બજાવતા સોનિયાબેન ગોકાણી ની હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હવે એક બે દિવસ માં તેઓ વિધિવત રીતે નવો ચાર્જ સંભાળશે.